Friday, October 23, 2015

हिन्दू संस्कृति : शास्त्र

દુનિયા માં અનેક સંસ્કૃતિનો ઉદભવ થયો છે. ગ્રીક, રોમન, ઇજિપ્ત જેવી ૨૦ જેટલી અનેક સંસ્કૃતિ શોલે કળાએ ખીલેલી પણ એ બધી જ કલ ક્રમે નાશ પામી છે, તેમનું અસ્તિત્વ પણ નઈ રહ્યું. શું એ સંસ્કૃતિ માં કોઈ ખરાબી હતી કે કોઈ બીજું કારણ હતું, એનું કારણ શોધવા જઈએ તો ખબર પડે કે બીજા ધર્મ અને community ના આક્રમણ ને લીધે  મોટા ભાગે નાશ થયો છે, કોઈ એવી સંસ્કૃતિ પણ હોય શકે જેનો નાશ પરિવર્તન ને લીધે થયો હોય.
પણ ખાલી હિન્દૂ ધર્મ જ ટક્યો છે. હજારો વર્ષ થી ઘણા રાજા મહારાજોએ ભારત દેશ પર હુમલો કાર્ય છે, પણ હજુ સુધી સંપૂર્ણ નાશ થયો નથી અને થવાનો પણ નથી. આપણી હિન્દૂ સંસ્કૃતિ ની આત્મા છે અધ્યમતા જેના લીધે આ સંકૃતિ જીવતી રહી છે.
પણ એના વિષે બહુ નાઈ લખતા આપણી સંસ્કૃતિ વિશે લખવાનું ચાલુ કરું.
વર્ષો જૂની આપણી સંસ્કૃતિ નો ઉદભવ ઘણા વર્ષો પેલા થયો હતો. જેમાં એવી માન્યતા છે કે આર્ય નામની પ્રજા આવીને અહીં ભારત દેશ માં વસવાટ કર્યો, પણ એવું નથી.
આર્ય નામની પ્રજા એ મૂળ ભારત ની જ છે. જે સરસ્વતી નદી ના કિનારે વાસી હતી. ત્યાર પછી કાળક્રમે તે આખા ભારતખંડ માં પ્રસરી ગયી હતું.
આતો થાય આપદનજ મૂળ પ્રજા ની વાત. હવે આપના શાસ્ત્રો વિષે જોઈએ. દરેક શાસ્ત્ર પરથી આપણને વિવિધ સંસ્કરો, અને આપના દેવી દેવતાઓ ની પણ મહિતી જાણવા મળશે.
"વિશ્વકર્મા" કે જેમને આ પૃથ્વી ની રચના કરી.
વેદ, ઉપનિષદ જેવા પવિત્ર ગ્રંથો ની પણ રચના થાય હમણાં શાસ્ત્રો ની રચના કેમની થાય એની જામનકારી પૂરતી નથી.
પરંતુ આપના ઋષિમુનિયો ની ઘણા બધાવર્ષો ની કથીર તાપશ્ય અને તેમાં મળેલા જ્ઞાન અને વરદાન થી જ આ ગ્રંથ ની રચના થાય છે.
પણ આપણે આ બધું જાણી ને શું કરવાનું. હમણાં તો આપણે 21 મી સદી માં નિવિયે છીયે કે જે બહુ modern era કહેવાય. આપણે આ હજારો લખો વર્ષ જુના ગ્રંથો નીતિ નિયમો, સંસ્કારો, વિધિ વિધાનો, અખૂટ જ્ઞાન ની શી જરૂર.
અત્યારે આપણે જોઈએ તો વિજ્ઞાન કેટલું બધું આગળ વધી ગયું છે.
પેલા મોબાઇલ ની use ફક્ત ingoing અને outgoing call માટે થતો હતો, પણ હવે આપણે તેમાં HD Movie જોઈ શકીયે, સોંગ્સ સાંભળવા, camera, GPS, ગેમ્સ, Social Network, YouTube, શોપિંગ, વિડિઓ calling અને ઘણું બધું.
ઘર ની શુવધાની વાત કરીયે તો. ૨૦-૩૦ વર્ષ પેહલા mummy ને ઘરમાં કચરો વાળવા માટે સાવરણી હતી ત્તયારે vacuum cleaner છે, કપડાં ધોવા માટે વોશિંગ machine છે, મનોરંજન માટે TV છે, DVD પ્લેયર છે, freeze છે, ગરમી માં ઠંડી માટે Air conditioner છે, શુદ્ધ પાણી માટે વોટર purifier છે, Laptop છે, Home theater છે, decorative lights છે, ભીંત પર જુદા જુદા કલર માર્યા છે અને બિનુ ઘણું બધું છે.
આ blog વાંચનાર કોઈ student, businessman, wife, husband, brother, sister, uncle, aunty, engineer, ડૉક્ટર, architect, lawyer, CA, Accountant, CEO, Manager, Worker, સામાજિક કાર્યકર્તા, politician ગમે તે હશે અને જીવન માં ખુબ આગળ વધ્યા હશે, પૈસા ને લઈને, મન સન્માન વધ્યા હશે, બધી જ જાત ની સગવડ હશે, સારા માં સારી કાર કે bike હશે, અને દુનિયા ના બધાં જ સ્થળ જોયા હસે જોવાનો હશે, પણ સાબુ એને  શાંતિ .અલી  હે. પોતે જીવ. સારી રીતે જીવ્યો તેમ અનુભવ થાય છે, કોઈ પણ વ્યક્તિ નું તન મન ધામ મદદ કરી છે, રાત્રે શાંતિ થી સુઈ સકે છે, તણાવ વાર નું જીવન મળ્યું છે, પોતાના સ્નેહી સાથે પરિવાર જનો સાથે time spend કરી શકે છે. મનુષ્ય આજે છેક મંગળ(mars) શુદ્ધિ પહોંચી ગયો પણ જોડે રેહતા પત્ની, બાળકો, પાડોસબી, દાદા, દાદી જોડે ના પહોંચી સાક્યો.
આપણે ભૌતિક સુખ તો બહુ ભોગવ્યા પણ પ્રેમ, વિશ્વાશ, આરામ, મજા, મસ્તી, સંસ્ક્રુતી, કરુણા, માનવતા, દયાભાવ, સેવા, ભગવાન, મંદિર, શાસ્ત્ર, સબંધો, શરમ, આ બધું જ ભૂલી ગયા.
મનુષ્યે ભૌતિક સુખ પાછળ એવી આંધળી અને ઘેટાં બકરા જેવી ડોટ મૂકી છે કે તેને શાચ ખોટા નો ખ્યાલ નાઈ રહ્યો.
મનુષ્ય કે છે કે હું ખુબ જ કમાય લાઉ અને પછી આરામ થી જિંદહીં ની માજા લઈશ, પણ શું આ શક્ય બન્યું છે ખરું. પૈસા પૈસા પૈસા પૈસા બસ આજ દેખાયું. છતાંય આટલું બધું કરવા છતાંય કઈ શાંતિ મળી.
Student life માં પણ જોઈએ તો ખબર પડે કે અત્યારે બધીજ modern facilities collage, school માં આપવામાં આવે છે, છતાંય આત્મહત્યા ના case પણ ઘણા વધ્યા છે. જે વિચારવા યોગ્ય છે.
IIT collage માં ભણતા વિદ્યાર્થીઓ પણ આપઘાત કરે છે. એકાદ માર્ક્સ થી fail થઇ જાય તોય આપઘાત કરે છે. માતા પિતા પોતાના બાળક ને એમ પણ પૂછી સકે કે બેટા માર્કસ કેમ ઓછા આયા, આવું પૂછે તોય આત્મહત્યા. અલ્યા ગામડા માં જઈને જોયવો કેટલાય છોકરાઓ છે જે SSC Board માં ઘણી વાર fail થાય છે પણ હસતા મોઢે રખડતા હોય છે.
એક કિસ્સો યાદ આવે છે, એક અમેરિકન સિટીઝેન થયેલો છોકરો લગ્ન કરવા માટે ભારત આવે છે, અને આવી ને requirements in a girl એ પોતાના parents ને કહે છે. "મારે તો english speeking વળી જ જોઈએ" બોલો હવે એના માં બાપ વિચાર માં પડ્યા કે હવે શું કરવું.
જેમ તેમ કરુને સુંદર છોકરી શોધી ને લગ્ન કરાઈ દીધું ખુબ જ ધામ ધૂમ થી, અને થોડા જ સમય માં બંને couple USA જઈને રેહવા લાગ્યા. હવે છોકરો થોડો આમિર હતો, તો એની wife ને લાલચ જાગી અને એક રાત્રે પતિ ઓફિસ એ થી ઘરે આવે છે ત્યારે એ ઇંગલિશ speeking વળી છોકરી ચપ્પુ લઈને ઉભી હોય છે અને જોવો પેલો ભાઈ ઘર માં entre થાય છે કે તરત જ ચપ્પુ ના ૫-૬ ઘા(attack) કરે છે. તોય પેલો જીવતો હોય છે અને પેલી જ્યાં સુધી હાથ ધોવા જય ત્યાંસુધી માં પોલીસ ને ફોને કરી દે છે, આ આવાજ સાંભળી ને પેલી છોકરી પછી આયીને બીજા ૫-૬ ઘા કરે છે.
જોયું ભણેલા ગણેલા નેય problem આયો. આટલું બધુંભણ્યાં ગમ્યા પણ જીવન માં લાલચ કેમની દૂર કરવી એ એક પણ collage, school, માં ના શીખવાડ્યું. Stress જે ને લઈને લોકો આત્મહત્યા કરે છે એની સામે કેવી રીતે લડવું એ પણ નાઈ શિખવાડતાં. મોટા ભાગના વ્યભિચાર એ અત્યારે પ્રવર્તી રહ્યા છે એ તમે સ્કૂલ,collage માં જય ને ચેક કરશો તો ખબર પડશે. વિદ્યાર્થીઓ ને પોતાના શિક્ષક વિષે કોઈ આદર, સન્માન રહ્યું નથી, exam માં ખુલ્લે આમ ચોરી થાય છે. ગુઠખા, દારૂ, મસાલા, બીડી, સિગરેટ, તમાકુ, જેવા જીવલેણ વ્યસનો ના રવાડે ચઢી ગયુ છે આ young blood ઓફ India. આખો દિવસ WhatsApp, ફેસબુક, Snapchat, Instagram, tweeter જેવી social sites માંથી ઊંચા આવે તો ભણવાનું યાદ આવે ને. કોઈએ એવું વિચાર્યું કે social નેટવર્ક, ગેમ્સ, એટલે કે સ્માર્ટ ફોન એ આયા પછી ૨૪ કલાક માંથી કેટલા ઊંઘવામાં, માં બાપ જોડે વાત કરવામાં, homework કરવામાં, મિત્રો સાથે ફરવા જવામાં કાઢો છો. ૨૪ માંથી કદાચ average કાઢવા જઈએ તો ૬ થી ૮ કલાક ખાલી mobile પાછળ જ જતા હશે નઈ ?
આટલો time કઈ વાંચ્યું હોય, કોઈ indoor, outdoor games રમ્યા હોય તો કઈ ફાયદો થાય પણ mobile મંડ્યા રેહવથી શું મળે. વિચારજો આ વાત પર ખાસ.
પૈસા કમાવા, ભૌતિક સુખ નો આનંદ લેવો, માજા કરવી બધું કરાય અને એમાં ખુબ આનંદ પણ આવે. પણ સાથે સાથે જીવન માં માનસિક રીતે સ્વસ્થ પણ એટલું જ જરૂરી છે.
એના માટે નો રસ્તો તે આપના શાસ્ત્રો માં આપેલો છે. જીવન માં સરળતાં કેવી રીતે લાવવી એ બધું જ શાસ્ત્રો માં આપેલું છે. વર્ષો પેહલા પન રાજા મહારાજ ઓને બધી જ પ્રકાર ના સુખ હતા, પૈસા થી લઈને જમીન થી લઈને મન સન્માન બધું જ હતું, પણ સાથે કુટુંબ માં શાંતિ, એકતા, આદર બધું જ હતું. આનું કારણ મુખ્ય એજ પોતાના ધર્મ અને સંસ્કૃતિ વિષે નું જ્ઞાન.
આ દુનિયા માં મોટા ભાગના પ્રશ્નો એ અભણ ના નાઈ પણ ભણેલા ગણેલા ના છે. જે આપણે ઉપર એક ઉદાહરણ થી જોયું.
પણ બીજી એક અગત્ય ની વાત એ કે જીવન માં શાંતિ, સમૃદ્ધિ, સફળતા, સુખ દુઃખ, માનવતા, બધું શાસ્ત્રો માં થી શીખવા મળે છે એટલે નાઈ પણ as a Hindu આપણે આપના ગ્રંથો, શાસ્ત્રો વિષે ખબર હોવી ખુબ જ અને અત્યંત જરૂરુઈ છે. આપણે આટલા બધા સમૃદ્ધ થયા પણ check મારી જોજો મોટા ભાગના હિંદુઓ ના ઘરે એક પણ ગ્રંથ, શાસ્ત્ર નાઈ હોય. અરે કેટલાક ને તો કદાચ નામ પણ ખબર નાઈ હોય.
ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, રામાયણ, મહાભારત, વિષ્ણુપુરણ, garudpuran, ઉપનિષદ, ભાગવત ગીતા, રામચારીતમાનસ વગેરે. આ બધાજ આપડા મૂળભૂત ગ્રંથો કહેવાય જેના પાયા પર આજે આખો હિન્દૂ ધર્મ ઉભો છે. આપના મંદિરો ઉપર કેટલા હુમલા થયા જેમ કે સોમનાથ મંદિર કે જે ૧૨ જ્યોતિર્લિંગ માંથી મહત્વનું છે, તેની પર ૧૬-૧૭ વખત મુગલ બાદશાહ ઓ એ હુમલા કાર્ય છે પણ ત્તયારે પન તે અડીખમ ઉભું છે. એનું કારણ શું?
"યુનાનો, મિસ્ર, રોમન સબ મીટ ગયે જહાસે,
અબ તક મગર બાકી હૈ નામો નિશાન હમારા,
કુછ તો બાત હે જો હસ્તી મીટતી નાઈ હમારી,
સદિયો સે રહા હે દુશ્મન દોરે જહાઁ હમારા,
સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા"
To Be Continued .....
Stay Tuned With Me ....
"જય હિંદ"  👍

Give Comments Below 🚩